Connect with us

અમારા વિશે…

સમાચારોની દુનિયા વિસ્તરી રહી છે. સ્થાનિકથી લઇ જિલ્લો, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પળભરમાં કોઇએક નવી ઘટના, નવા સંશોધન, નવા વિચારો સર્જાતા રહે છે. રાજકિય, સામાજિક અને આર્થિક રીતે પણ પરિવર્તન થતા રહે છે, ત્યારે પળેપળની આ નવીનતા તમારા સુધી પહોંચાડવા hexilon.in પ્રામાણિક રીતે પ્રયત્નો કરે છે.

વર્ષ 2017 માં શરૂ થયેલ hexilon.in એ ન્યુઝ પોર્ટલ છે, જે આપણી પોતાની ગરવી ગુજરાતી ભાષામાં સમાચાર આપી રહ્યુ છે. ડિજીટલ માધ્યમથી અમારો દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી ધબકતા ગુજરાતની અવનવી વાતો પહોંચાડવાનો પ્રયાસ છે. સ્થાનિક સમસ્યાઓને તંત્ર અને સરકાર સુધી, વિપક્ષના વિચાર, અભિપ્રાય અને વિરોધને શાસકો સુધી પહોંચાડી સકારાત્મક નિરાકરણ લાવવાનો પ્રયાસ છે. Hexilon.in ન્યુઝ પોર્ટલ પર ધર્મ, શિક્ષણ, ખેતી, વ્યવસાય, વેપાર, આરોગ્ય, રમત, મનોરંજન, શૃંગાર, અપરાધ વિશેના સમચારો થકી, વાચકોને અધ્યતન રાખવાનો પ્રયાસ છે.

Advertisement