બીલીમોરામાં EWS આવાસ તેમજ ચીખલીની ખરેરા નદી ઉપરના મેજર પુલનુ કરાયુ ભૂમિપૂજન નવસારી : નવસારીના બીલીમોરા શહેરને આજે ત્રણ મોટી ભેટ મળી છે. શહેરના દક્ષિણ વિસ્તારમાં...
ગણદેવી સુગર ફેકટરીની 66 મી વાર્ષિક સાધારણ સભા મળી નવસારી : ગુજરાતમાં મોખરે રહેનારી ગણદેવી સુગર ફેકટરીમાં કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવાના નિયમોમાં સુધારો કરીને...
અકસ્માતમાં ત્રણ ઢોરના મોત, કાર ચાલક ઘાયલ નવસારી : નવસારી-ગણદેવી માર્ગ પર ગણદેવીના અજરાઈ ગામ નજીક આજે વહેલી સવારે પુર ઝડપે નવસારી તરફ દોડી રહેલી કારના...
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે કર્યો નિર્ણય, સનાતન સંસ્કૃતિની આમન્યા જાળવાવા અપીલ નવસારી : નવસારીના બીલીમોરા સ્થિત દક્ષિણના સોમનાથ તરીકે જાણીતા સુપ્રસિદ્ધ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શને...
નવસારીમાં જિલ્લા કક્ષાના 74 માં વન મહોત્સવની ઉજવણી નવસારી : ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી વરસાદની પેટર્ન સામે જંગલોને બચાવવા જરૂરી છે, સાથે જ વધુમાં વધુ વૃક્ષો...
મોહનપુરનો વિકાસ નવસારી અને વલસાડ જિલ્લામાં 6 ગુનાઓમાં હતો વોન્ટેડ નવસારી : ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં રોજના લાખો રૂપિયાનો વિદેશી દારૂ વલસાડ અને નવસારી...
પુલ પર દોઢ ફૂટ પાણીમાંથી લોકો અને વાહન ચાલકો આવન જાવન કરવા મજબૂર નવસારી : નવસારીમાં આજે વહેલી સવારથી જ પડી રહેલા મુશળાધાર વરસાદને કારણે જન...
પ્રેમી અને પ્રેમિકા બંને 1 વર્ષથી લીવઈન રિલેશનશીપમાં રહેતા હતા નવસારી : બીલીમોરા શહેર નજીક આવેલા આંતલિયા ગામે ગત રાતે સગીર પ્રેમિકા સાથે લીવઈન રીલેશનમાં રહેતા...
ગણદેવી પોલીસે એંધલ ગામે ફિલ્ડિંગ ગોઠવી વિદેશી દારૂ પકડ્યો નવસારી : નેશનલ હાઇવે નં. 48 પર ગણદેવીના એંધલ ગામે મેંગોનીસ વિલા પાસે ફિલ્ડિંગ ગોઠવી ગણદેવી પોલીસે...
ફાયર સ્ટેશન સાથે નવનિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ અને જલારામ મંદિરનું કર્યુ ભૂમિપૂજન નવસારી : ગણદેવી નગર પાલિકાને ફાયર ફાઈટરો મળ્યાના એક દાયકા બાદ પાલિકાના શાસકોએ ૮૩ લાખના...