ગુજરાત6 years ago
વાંસદા તાલુકામાં બે મહિનાઓથી આવતા ભૂકંપના આંચકા, ઘરોમાં પડી તિરાડ
સતત આવતા ભૂકંપના આચંકાથી સ્થાનિકોમાં ભય, તંત્રના મૌનથી રોષ નવસારી : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનાઓથી આવતા ભૂકંપના આંચકાઓને કારણે તાલુકાના ગામોના લોકોમાં ભયનો...