અમદવાદ : અમદાવાદ એરપોર્ટથી ઉડેલુ એર ઇન્ડિયાનું પ્લેન થયુ ક્રેશ, 241 ના થયા મોત, 1 નો આબાદ બચાવ, અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત, પ્રધાનમંત્રીએ મેડીકલ હોસ્ટેલ અને મેસ બિલ્ડીંગનું કર્યું નિરીક્ષણ, પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજારાપ્પુ રામ મોહન નાયડુ, કેન્દ્રીય રાજ્ય ઉડ્ડયન મંત્રી મુરલીધર મહોલ પણ રહ્યા ખાસ ઉપસ્થિત, અમદાવાદ : વલસાડના સાંસદ ધવલ પટેલે લોકસભા અંતર્ગત આવતા વાંસદા અને ચીખલી તાલુકાનાં ગામડાઓમાં ગણેશ મંડળોની મુલાકાત લઇ, કર્યા વિઘ્નહર્તાના દર્શન, મેળવ્યા આશિર્વાદ, અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિમાન દુર્ઘટના સ્થળ મુલાકાત સમયે રાજ્યના ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ જોષી પણ જોડાયા, અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઈજાગ્રસ્તોની મુલાકાત લઇ કરી સ્વાસ્થ્યપૃચ્છા, પરિવારજનોને પણ પરિસ્થિતિ સામે લડવા આપી હિંમત, અમદાવાદ : વિમાન દુર્ઘટનામાં એકમાત્ર ચમત્કારિક રીતે બચેલા રમેશ વિશ્વાસ કુમારને મળીને પ્રધાનમંત્રીએ વાત કરવા સાથે તેની તબિયત જાણી, અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ સચિવો સાથે યોજી ઉચ્ચસ્તરિય બેઠક, નવસારી : અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં BJ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતો નવસારીનો નિકુંજ ચૌધરી પણ થયો ઘાયલ, પગ અને હાથમાં ઈજા થતા સારવાર હેઠળ, પિતા પહોંચ્યા અમદાવાદ, નવસારી : નવસારીના ગણદેવી રોડ પર તીઘરા જકાતનાકા નજીક પુર ઝડપે દોડતા ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા બાઇક રીક્ષામાં અથડાઈ, અકસ્માતમાં મહિલા સહિત બે લોકો થયા ઘાયલ, ટેમ્પો ચાલાક અકસ્માત સર્જ્યા બાદ ભાગી છૂટ્યો, ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે, નવસારી : અમદવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને નવસારી જિલ્લા બાર એસોસીએશન દ્વારા શોક પ્રસ્તાવ પાસ કરીને આપી શ્રદ્ધાંજલિ, નવસારી : જલાલપોર તાલુકાના ઓન્જલ માછીવાડ ગામે માછલી પકડવા ગયેલ મયુર પટેલને અચાનક ખેંચ આવી જતા, દરિયામાં ડૂબી જવાથી થયું મોત, નવસારી : નવસારીમાં રત્નકલાકારો માટે ફી માફી યોજના શરૂ, નવસારી ડાયમંડ મરચંટ એસોસિએશનની ઓફિસેથી 500 ફોર્મ અપાયા, ગજરાત સરકાર યોજના હેઠળ 13,500 રૂપિયા સુધીની ફી માફી સહાય કરશે, નવસારી : નવસારી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓને જિલ્લા કલેકટરનું આહ્વાહન, જિલ્લાની શ્રેષ્ઠ 35 સરકારી શાળાઓમાં વીડીયો કોન્ફરન્સ યોજી, ગત વર્ષોમાં 700 વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળામાં આવ્યા, નવસારી : નવસારીના પારસી યુવાનોએ 120 વર્ષ જૂની પરંપરા જાળવી, " ઘી ખીચડીનો રૂપિયો " ગીત સાથે પારસીઓને ત્યાંથી ખીચડીનું સીધું ઉઘરાવ્યું, વરસાદ સારૂ પડે એ માટે કરી પ્રાર્થના, નવસારી : જલાલપોર તાલુકાના ડાભેલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં પુલ નીચેથી સમાજિક અગ્રણીએ માટી ખનન પકડ્યું, સંબંધિત અધિકારીને કરી જાણ, નવસારી : નવસારીમાં પાવરગ્રીડના વળતર સામે અસરગ્રસ્તોને વિરોધ, નવસારી કલેકટર કચેરીમાં વાંધા રજૂ કરાયા,
આગામી 24 કલાકમાં નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી નવસારી : નવસારી જિલ્લામાં વરસાદની વધીવત શરૂઆત થઇ છે અને પ્રથમ ઇનિંગમાં...
નવસારી ગ્રામ્ય પોલીસે બોરીયાચ ટોલનાકા પાસેથી પકડ્યો દારૂનો જથ્થો નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી...
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે થશે લોકાર્પણ નવસારી : ગાયકવાડી રાજના નવસારી પ્રાંતને મહાનગર પાલિકાનો દરજ્જો આપ્યા...
નવસારી ગ્રામ્ય પોલીસે 2.૩૩ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે નવસારી : નવસારી શહેરના ઇટાળવા સ્થિત નહેર નજીકની ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર...
પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે બીલીમોરામાં નીકળી ભવ્ય નગરયાત્રા નવસારી : બીલીમોરા શહેરના આંગણે હરખનો પ્રસંગ આવ્યો છે, કારણ શહેરમાં નૂતન સ્વામિનારાયણ...
હિન્દુ રાજાએ આપેલા રાજ્યાશ્રયને ધ્યાને રાખી, સનાતન ધર્મ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી નવસારી : પોતાના જન્મ સ્થાનમાં જ સેંકડો વર્ષો...
જિલ્લા કલેકટર મારફતે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યુ નવસારી : ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કેન્દ્રીય...
Contact Us on WhatsApp