વન વિભાગે ટેમ્પો ચાલક અને લાકડા ભરાવનારા બે મળી ત્રણની કરી અટકાયત નવસારી : નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના જંગલમાંથી કિંમતી લાકડાની તસ્કરી થતી રહે છે. જેમાં...
પોલીસે 63 હજારના વિદેશી દારૂ પકડી પાડ્યો, એક વોન્ટેડ નવસારી : ખેરગામના આંતરિક ગામડાઓમાંથી વિદેશી દારૂની ખેપ મારવામાં આવી રહી હોવાની માહિતીને આધારે ખેરગામ પોલીસે ધરમપુરથી...
બાઇક પર ડિલીવરી આપવા આવેલો મિત્ર અને ગાંજો વેચતો મિત્ર બંને પોલીસના સકંજામાં નવસારી : નવસારીના આદિવાસી પટ્ટામાં ગાંજાનો વેપલો થતો હોવાની ફરિયાદોને આધારે સતર્ક થયેલી...
દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યા નવસારી : નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં. 48 પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું વહન થાય છે...
ચોરોએ મોપેડ ચોરી કરીને તેનો રંગ બદલી નાંખ્યો હતો નવસારી : નવસારી રેલ્વે સ્ટેશનના પૂર્વ તરફથી મોપેડ ચોરી કર્યા બાદ તેનો રંગ બદલીને વેચવાની ફિરાકમાં ફરતા...
આંતરરાષ્ટ્રિય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં નવસારીના યોગાચાર્યના ક્ષુરિકા ઉપનિષદ પરના સંશોધન પેપરને મળી સ્વિકૃતિ નવસારી : ક્ષુરિકા ઉપનિષદમાં પ્રાણાયામ અને ધારણા યોગની ક્રિયાઓ દ્વારા મનુષ્ય શરીરના પ્રાણ...
સમારકામ દરમિયાન બંધ રહેલી નહેરમાં પાણી આવ્યા બાદ ફરી 4 દિવસોથી બંધ નવસારી : નવસારી જિલ્લાની ખેતીમાં મુખ્ય પાકોમાં શેરડી અને ડાંગર છે. જેમાં હાલ ઉનાળુ...
હાઇવે પર વોચ ગોઠવી તપાસ કરતી નવસારી LCB ની ટીમને મળી સફળતા નવસારી : નેશનલ હાઇવે નં. 48 પરથી રોજના મોટી સંખ્યામાં વિદેશી દારૂની હેરાફેરી થતી...
નવસારીના ચીખલીમાં મોદી સમર્થક મહિલા મંડળે યોજ્યો હલ્દી કંકુ કાર્યક્રમ નવસારી : ઇન્દિરા ગાંધી ગરીબી હટાવવાની વાત કરતા હતા, પણ દેશના લોકોની નહીં, કોંગ્રેસીઓની ગરીબી દૂર...
નવસારીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 6 વર્ષોમાં 18 હજારથી વધુ આવાસો ફાળવાયા નવસારી : લોકસભા ચુંટણીનું વર્ષ છે અને સરકાર દ્વારા ચુંટણી પૂર્વે અવનવા પ્રોજેક્ટના ખાતમુર્હત...