Connect with us

Hex નવાજુની :

નવસારી : નવસારી જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકના વરસાદી આંકડા : નવસારી : 1.58 ઈંચ, જલાલપોર : 1.45 ઈંચ, ગણદેવી : 06 મિમી, ચીખલી : 17 મિમી, વાંસદા : 1 ઈંચ, ખેરગામ : 18 મિમી, નવસારી : ગણદેવી તાલુકાના મટવાડ ગામે છેલ્લા 15 દિવસથી આંટાફેરા મારતો માદા દીપડો પાંજરે પુરાયો, વન વિભાગે દીપડાનો કબ્જો લીધો, ગ્રામજનોને રાહત, નવસારી : વલસાડના સાંસદ ધવલ પટેલે લોકસભા અંતર્ગત આવતા વાંસદા અને ચીખલી તાલુકાનાં ગામડાઓમાં ગણેશ મંડળોની મુલાકાત લઇ, કર્યા વિઘ્નહર્તાના દર્શન, મેળવ્યા આશિર્વાદ, નવસારી : ગણેશ મંડળોની મુલાકાત દરમિયાન વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલે ગ્રામજનોની સમસ્યા જાણી, સમસ્યાના નિરાકરણ માટેનું આપ્યું આશ્વાસન, નવસારી : વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલે સુરતમાં ગણેશ પંડાલ ઉપર થયેલ પથ્થરમારાની ઘટનાને નિંદનીય ગણાવી, તમામ જાતી અને ધર્મના લોકો સાથે મળીને રહે અને દરેક ધર્મના તહેવારોનું માન જાળવેની કરી અપીલ, નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર ચીખલીના ચીમલા પાસે કારને બચાવવા જતા કેમિકલ ભરેલ ટેન્કર ડીવાઈડર કૂદી સામેના ટ્રેક પર કન્ટેનર સાથે અથડાયુ, અકસ્માતમાં કાર અને ટેન્કર ચાલકને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા, નવસારી : ચીખલીના તાઈવાડમાંથી 557 ગ્રામ ગાંજા સાથે રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ ઠાકુર ઝડપાયો, સુરત રેલ્વે સ્ટેશન નજીકથી ઓરિસ્સાવાસી પાસે લાવ્યો હતો, નવસારી : બે મહિના અગાઉ બાઇક ચોરી કરનાર નવસારીના છાપરાના અશોકવનમાં રહેતા ચોર પ્રીતેશ પટેલને નવસારી LCB પોલીસે ઝડપી પાડ્યો, નવસારી : નવસારી વિજલપોર પાલિકાને ઢોરે અડફેટે લેતા દોઢ મહિનાનો ખાટલો, વોર્ડ નં. 13 ના નગરસેવક વિજય રાઠોડે પાલિકા કર્મચારી સતીષ ઢીમ્મરને થયેલ 2 લાખનો હોસ્પિટલનો ખર્ચ પાલિકા આપેની કરી માંગ, નવસારી : નવસારીમાં 5 દિવસના ગણપતિનું કરાયું વિસર્જન, વિરાવળ ઓવારા પાસે 600 થી વધુ પ્રતિમાઓનું થયું વિસર્જન, ભક્તોએ ભારે હૈયે બાપાને આપી વિદાય, નવસારી : ગણદેવી નવસારી રોડ પર પાથરી ગામ પાસેથી 79 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ, નવસારી : વાંસદા તાલુકાનાં ચાપલધરા ગામે આવેલ સ્મશાન ભૂમિ આસપાસની જમીનનું ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલની માંગ, વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, નવસારી : નવસારીથી વિજલપોર જતા માર્ગ પર આવેલ ડૉ. આંબેડકર ઉદ્યાનનાં ઝાડી ઝાંખરા દૂર કરાયા, નવસારી : ગુજરાત સ્ટેટ વિજીલન્સ દ્વારા નેશનલ હાઈવે નં. 48 પરથી અંકલેશ્વર જઈ રહેલી ટ્રકને વેસ્મા પાસે અટકાવી 14.66 લાખનો વિદેશી દારૂ ચાલક સગુન મોર્યાની કરી ધરપકડ, નવસારી : વાંસદાની કૃષ્ણકુંજ સોસાયટીમાં પડેલા ખાડાથી સ્થાનિકોને હાલાકી, નવસારી : ખેરગામના વેણ ફળિયામાં ડંપીંગ સાઈટનો પ્રશ્ન ઉકેલવા વિશેષ ગ્રામ સભા બોલવાવા સ્થાનિકોની સરપંચને રજૂઆત, વિવાદ ઉગ્ર થતા પોલીસ બોલાવવા પડી, ડાંગ : વઘઇથી ભેડમાળ જતો માર્ગ પર ખાડા જ ખાડા, વાહન ચાલકોને પડી રહી છે હાલાકી, વલસાડ : 6 મહિના અગાઉ લીધેલા મોંઘા ફોનમાં વારંવાર ખરાબી આવતા હેરાન થતા યુવાને હાલર રોડ પર આવેલ મોબાઈલની દુકાનમાં કર્યો પથ્થરમાર, વલસાડ પોલીસે CCTV ફૂટેજને આધારે આરોપી ધવલ ટંડેલને ઝડપી પાડ્યો, વલસાડ : વલસાડ શહેર પોલીસમાં ફરજ બજાવતા GRD 25 વર્ષીય વિકાસ ચૌહાણે પોતાના ઘરે ફાંસો ખાઇ કરી આત્મહત્યા, નવસારી : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીની ઇન્ટર કોલેજ બોક્ષિન્ગ સ્પર્ધામાં નવસારીની ગાર્ડા કોલેજના બે વિદ્યાર્થીઓએ મેળવ્યો ગોલ્ડ મેડલ,

હેડલાઇન્સ

નવસારી

વિશેષ

અપરાધ

ધર્મ

Advertisement

આંતરરાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય2 years ago

વાપીની માનસી મહેતાએ મહેંદી મિનીએચર આર્ટમાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાપ્યો વિશ્વ વિક્રમ

આંતરરાષ્ટ્રીય2 years ago

ચક્ષુદાન માટે આજે પણ સમાજમાં જાગૃક્તાનો અભાવ, ચાલો ચક્ષુદાનનો સંકલ્પ લઈએ

અપરાધ4 years ago

નવસારીના અનાવિલ આધેડની અમેરિકાની મોટેલમાં અશ્વેતે કરી હત્યા

આંતરરાષ્ટ્રીય5 years ago

કોરોના કહેર : સુરતમાં આજે ૬૮ નવા કેસો નોંધાયા, આંકડો ૨૬૦૦ પર પહોંચ્યો

આંતરરાષ્ટ્રીય5 years ago

આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવની નવી પહેલથી ગુજરાતે શૂન્યમાંથી સર્જન કર્યું છે. – રમણલાલ પાટકર

આંતરરાષ્ટ્રીય5 years ago

રાજ્યની ભાતીગળ સંસ્કૃતિએ આંતરરાષ્ટ્રીય સીમાઓ પાર કરી વિદેશોમાં પણ અલગ સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી છે : મેયર ડો. જગદીશ પટેલ

More આંતરરાષ્ટ્રીય

ટેક્નોલૉજી