વિશિષ્ટ
નવસારીમાં આકાર પામ્યું 1.83 કરોડનું આધુનિક સિટી બસ પોર્ટ
તહેવાર
વાત્સલ્યનો આકાર અને શુદ્ધ ભક્તિનો સાક્ષાત્કાર : નવસારીમાં ટેરાકોટા માટીમાંથી કંડારાઈ રહ્યા છે ‘નટખટ બાળ ગણેશ’
તહેવાર
હોદ્દો નાનો પડ્યો, હેત જીતી ગયુ : નવસારીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના કાંડે બંધાયું બહેનોનું રક્ષાકવચ
આંતરરાષ્ટ્રીય
ગુજરાત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ – 2031 માટે સજ્જ : વર્લ્ડ એથ્લેટિકસ ડેલિગેશન ગુજરાતમાં
-
ગુજરાત2 years agoધોડિયા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમરોહ યોજાયો
-
ગુજરાત2 years agoઅમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન વિશાળ ક્રેન સરકી જતા પડી, 2 ઘાયલ
-
અવર્ગીકૃત2 years agoDJ ના ધંધાની અદાવતમાં થયેલ મારામારીમાં એકને ચપ્પુના ઘા ઝીંકાયા, 6 ની ધરપકડ
-
દક્ષિણ-ગુજરાત2 years ago
વિજલપોરમાં 7 તળાવો, બેમાં પાણી, પણ 5 તળાવો ખાલીખમ
-
ગુજરાત3 years agoનવસારીમાં કિન્નરોએ પ્રભુ શ્રી રામલલ્લાની નજર ઉતારી લીધા વધામણા
-
ગુજરાત1 year agoવર્ષ 2010 પૂર્વે નિયુક્તિ પામેલા શિક્ષકોને TET માંથી મુકિતની માંગ
-
અપરાધ2 years agoબીલીમોરામાં ધોળેદહાડે સ્નેચરોએ ચેઈન ઝુંટવી, વૃદ્ધા જમીન પર પટકાતા રહ્યા નિષ્ફળ
-
ગુજરાત2 years agoગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર, 16 ફેબ્રુઆરીએ થશે મતદાન








દક્ષિણ ભારતથી ખાસ મંગાવવામાં આવતી લાલ રંગની પવિત્ર ટેરાકોટા માટીમાંથી શ્રીજીનું સર્જન કરવું એ અત્યંત ધૈર્ય અને સાધના માગી લેતું કાર્ય છે. હીરલબેનને 8 ઈંચની એક નાની પ્રતિમા બનાવવામાં અઢી થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે, જ્યારે 18 ઈંચની 45 થી 50 કિલો વજન ધરાવતી કાયાવાળી મૂર્તિના નિર્માણમાં એક થી દોઢ દિવસની અથાક મહેનત જાય છે. ટેરાકોટા માટીની ખાસિયત એ છે કે તે સુકાતાં તેમાં તિરાડો પડવાનું જોખમ રહે છે. આથી, પ્રતિમાના એક અંગ પર બીજુ અંગ કે આભૂષણો બેસાડતી વખતે માટીનો ભેજ જાળવી રાખવો અનિવાર્ય બને છે. દોઢ મહિના સુધી ચાલતી આ ભક્તિમય યાત્રામાં શ્રીજીનું મુખારવિંદ કુદરતી લાલ જ રખાય છે, જ્યારે વસ્ત્રો પર જળ-આધારિત (વોટર-બેઝ્ડ) રંગોનો જ ઉપયોગ થાય છે. આ વર્ષે 300 કિલો માટીમાંથી આવી ૩૩ મનમોહક મૂર્તિઓ હીરલબેને તૈયાર કરી છે.









